ભારત વિકાસ પરિષદ દિયોદર શાખા દ્વારા આયોજિત આજે દિયોદર તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ માનજીભાઇ જોષી તેમજ માકૅટસમિતી દિયોદર ના ચેરમેન ઇશ્વરભાઇ તરક શાલ, મોમેન્ટો, ગિફ્ટ આપી સન્માન કરવામાં આવ્યું
તેમજ વાઇસ ચેરમેન પરાગભાઈ જોષી શાલ, મોમેન્ટો, ગિફ્ટ આપી સન્માન કરવામાં આવ્યું
બનાસકાંઠા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન નરસિંહભાઇ દેસાઈ નું શાખા દ્વારા શાલ, મોમેન્ટો, ગિફ્ટ આપી સન્માન કરવામાં આવ્યું
આ પ્રસંગે ભારત વિકાસ પરિષદ દિયોદર શાખા ના ઉત્સાહી પ્રમુખ જામાભાઈ પટેલ મંત્રીશ્રી દિપેશભાઈ સેવક તેમજ ઉપપ્રમુખ પ્રદીપ શાહ તેમજ મંત્રી શ્રી રમેશભાઈ સોની, પૂર્વ મંત્રી શીતલ ભાઈ ત્રિવેદી, કેતનભાઇ શાહ, સુંધા ભાઈ દેસાઈ, મહેશ્વર ભાઈ ત્રિવેદી, મયુરભાઇ પટેલ
આ પ્રસંગે મહાનુભાવોએ જણાવેલ જ્યારે ભારત વિકાસ પરિષદ સેવાની જરૂર પડે ત્યારે મદદ કરીશું