બનાસડેરી ચેરમેન-વાઇસ ચેરમેન ચૂંટણી.
●બનાસડેરી ખાતે યોજાઈ બનાસડેરીના ચેરમેન-વાઇસ ચેરમેનની ચૂંટણી.
●બનાસડેરીનું નિયામક મંડળ થયું છે બિનહરીફ.
●બનાસડેરીના ચેરમેન પદે શંકરભાઈ ચૌધરીની બિનનહરિફ વરણી.
●બનાસડેરીના ચેરમેન તરીકે શંકરભાઈ ચૌધરી પુનઃ સત્તારૂઢ.
●બનાસડેરીના વાઇસ ચેરમેન પદે ભાવાભાઈ દેસાઈની બિનહરીફ વરણી
એશિયાની સહુથી મોટી કો-ઓપરેટીવ ડેરી બનાસ ડેરીમા ચૈરમન તરીકે આજે ફરીથી પોતાનો કાર્યભાર સાંભળ્યો.
asia’s largest CO-Op. Dairy