દિયોદર ના ધારાસભ્ય ને ગૌશાળા સંચાલકો દ્વારા આવેદનપત્ર
વર્તમાન સમય કોરોના વાઈરસ ની ગંભીર મહામારી વચ્ચે
પાટણ અને બનાસકાંઠા જિલ્લા ની તમામ
ગૌ શાળા ઓમાં પશુઓ ને નિભાવ માટે આર્થિક મુશ્કેલી ઉભી થઇ છે
ત્યારે
દીઓદર તાલુકા પંચાયતની ગ્રાન્ટ માંથી મંજુર થયો ઓક્સિજન પ્લાન્ટ Oxygen Plant
સરકાર દ્વારા તમામ ગૌ શાળા અને પાંજરાપોળ માં
સહાય જાહેર કરે તેવી
સરકાર માં રજૂઆત કરવા
આજે બનાસકાંઠા અને પાટણ જિલ્લા ની
ગૌશાળા અને પાંજરાપોળ ના સંચાલકો દ્વારા
દિયોદર તાલુકાના વાતમ ગામે જઇ
દિયોદર ના ધારાસભ્ય
શ્રી શિવાભાઈ ભુરિયા સમક્ષ રજૂઆત કરી
આવેદનપત્ર પાઠવ્યું હતું.
દીઓદરમાં જનસેવાગૃપ દ્વારા આદર્શ હાઈસ્કુલમાં માનવતાનો સેવાયજ્ઞ
સરકાર દ્વારા બંને જિલ્લા માં તાત્કાલિક સહાય જાહેર કરે તેવી માંગ કરી હતી.
જે બી.દોશી એ જણાવેલ કે,
ગત વર્ષ પાંચ માસ માટે સરકાર દ્વારા પશુ દીઠ
25 રૂપિયા સહાય મળી હતી પરંતુ
હાલમાં પરિસ્થિતિ વધુ ખરાબ થઈ છે
જેથી સરકાર અમારી રજુઆત ધ્યાને લઇ
વધુ સહાય ચૂકવે તેવી અમારી માંગણી છે
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
અશોક શેઠ મો.9426488188
કૃણાલ શેઠ, મો. 9427535268