હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી
Shantishram News l શાંતિશ્રમ ન્યૂઝ l
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે,
ગુજરાતમાં આગામી 72 કલાકમાં ગુજરાતના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે.
દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાનું અનુમાન છે.
તો સાથોસાથ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વરસાદની શક્યતા છે.
તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ અને સમગ્ર ઓગસ્ટ તથા સપ્ટેમ્બર મહિના દરમિયાન વરસાદને લઇને સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ થશે. તેમજ કચ્છમાં પણ ભારે વરસાદની શક્યતા છે.
બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં ભારે વરસાદ થશે. આ સિવાય આણંદ, ખેડા, અમદાવાદ, ગાંધીનગરમાં ભારે વરસાદ પડશે.
Meteorologist Ambalal Patel’s forecast
http://www.shantishram.com/news/19580/
Gujarat Weather, Varsad
ગુજરાતની તથા વિશ્વભરની મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં માત્ર શાંતિશ્રમ ન્યૂઝ પર.
અમારી વેબસાઈટ આપના માટે લઈને આવે છે ગુજરાતના ખુણે – ખુણાની તમામ મહત્વપૂર્ણ ખબરો.
શાંતિશ્રમ ન્યૂઝ જોવા અમારી વેબસાઇટ, ફેસબુક પેજ તેમજ યુટ્યુબ પર અમારી ચેનલ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો જેથી અમારા ન્યૂઝ તમને મળતા રહે.
Diyodar, banaskantha, uttar gujarat samachar, ગુજરાત સમાચાર, લાઈવ સવારના ન્યુઝ, બપોરના ન્યુઝ, સાંજ સમાચાર, ખેડૂત સમાચાર, Top News, માહિતી, હાઈલાઇટ, વરસાદ, આજના મુખ્ય તાજા સમાચાર, ગુજરાતી સમાચાર, today’s news, Top news, Gujarat live samachar, breakingnews, gujaratnews
Please Like & Subscribe Our website & Facebook Page for the Latest News update Facebook Page https://www.facebook.com/ShantishramN…
Website http://www.shantishram.com/
YouTube https://www.youtube.com/@SHANTISHRAMNEWS
Twitter https://twitter.com/shantishram
Instagram https://www.instagram.com/shantishram/
Shantishram News, Gujarat