ધર્મસભાના ધર્માધાયક દ્વારા ગૌશાળા-પાંજરાપોળને સહાય મુદે દિઓદર પ્રાંતઅધિકારીને આવેદન પત્ર: ગૌવંશ અને અબોલ પશુઓને નિભાવ કરતી પાંજરાપોળ-ગૌશાળાઓને ગુજરાત સરકાર તાત્કાલીક અસર સહાય આપે તે માટે સ્વામી અવિમુક્તેશ્વર સરસ્વતીજી મહારાજની નિશ્રામાં હિન્દુ સમાજના ઉત્થાન, સરક્ષણ અને સંવર્ધન માટે કામ કરતી સંસ્થા પરમ ધર્મ સંસદ, પરમ ધર્મસભા ગુજરાતના દિયોદર વિધાનસભાના ધર્માયક દ્વારા ગૌશાળા-પાંજરાપોળ ફેડરેશન, લાખણી તાલુકાના પ્રતિનિધિઓ, અને ધર્મસેવકોને સાથે રાખી નાયબ કલેક્ટર દીઓદરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્યમાં ગૌશાળા, પાંજરાપોળ અને વિવિધ સંસ્થાઓ માં આશરે ચારલાખ જેટલાં પશુઓ આશ્રીત છે. દીઓદર તાલુકામાં આશરે ૩૭ ગૌશાળા-પાંજરાપોળ આવેલ છે. અત્યારે કોરોના મહામારીના કારણે દાન બંધ થઈ ગયું છે. ત્યારે પશુઓને નિભાવ કરતી સંસ્થાઓને ગુજરાત સરકાર પશુદીઠ રૂા.પ૦ ની સહાય ની માંગ કરવામાં આવેલ. આ પ્રસંગે જયંતિભાઈ દોશી, સાધ્વી શારદાબેન, બીપીનભાઈ ત્રિવેદી, નાનજીભાઈ માળી, બદાજી માળી, સોમાભાઈ જાેષી, સોમાભાઈ જાેષી, સુમેરસિંહ વાઘેલા, ધર્માધાયક બિપીનભાઈ દવે, ગણપતભાઈ સિલ્વા સહિતના ધર્મસેવકો ઉપસ્થિત રહ્યા હતા.
ધર્મસભાના ધર્માધાયક દ્વારા ગૌશાળા-પાંજરાપોળને સહાય મુદે દિઓદર પ્રાંતઅધિકારીને આવેદન પત્ર:
ગૌવંશ અને અબોલ પશુઓને નિભાવ કરતી
પાંજરાપોળ-ગૌશાળાઓને ગુજરાત સરકાર તાત્કાલીક અસર સહાય આપે તે માટે
સ્વામી અવિમુક્તેશ્વર સરસ્વતીજી મહારાજની નિશ્રામાં
હિન્દુ સમાજના ઉત્થાન, સરક્ષણ અને સંવર્ધન માટે કામ કરતી સંસ્થા
પરમ ધર્મ સંસદ, પરમ ધર્મસભા
ગુજરાતના દિયોદર વિધાનસભાના ધર્માયક દ્વારા
ગૌશાળા-પાંજરાપોળ ફેડરેશન, લાખણી તાલુકાના પ્રતિનિધિઓ, અને ધર્મસેવકોને સાથે રાખી
નાયબ કલેક્ટર દીઓદરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.
ગુજરાત રાજ્યમાં ગૌશાળા, પાંજરાપોળ અને વિવિધ સંસ્થાઓ માં આશરે ચારલાખ જેટલાં પશુઓ આશ્રીત છે.
દિયોદર ના ધારાસભ્ય ને ગૌશાળા સંચાલકો દ્વારા આવેદનપત્ર
દીઓદર તાલુકામાં આશરે ૩૭ ગૌશાળા-પાંજરાપોળ આવેલ છે.
અત્યારે કોરોના મહામારીના કારણે દાન બંધ થઈ ગયું છે.
ત્યારે પશુઓને નિભાવ કરતી સંસ્થાઓને ગુજરાત સરકાર પશુદીઠ રૂા.પ૦ ની સહાય ની માંગ કરવામાં આવેલ.
દીઓદર તાલુકા પંચાયતની ગ્રાન્ટ માંથી મંજુર થયો ઓક્સિજન પ્લાન્ટ Oxygen Plant
આ પ્રસંગે જયંતિભાઈ દોશી, સાધ્વી શારદાબેન, બીપીનભાઈ ત્રિવેદી,
નાનજીભાઈ માળી, બદાજી માળી, સોમાભાઈ જાેષી, સોમાભાઈ જાેષી,
સુમેરસિંહ વાઘેલા, ધર્માધાયક બિપીનભાઈ દવે, ગણપતભાઈ સિલ્વા
સહિતના ધર્મસેવકો ઉપસ્થિત રહ્યા હતા.