રાષ્ટ્રીય રાજધાનીમાં આજે CNGના ભાવમાં 2 રૂપિયા પ્રતિ કિલોગ્રામનો વધારો કરાયો છે. જે બે મહિનામાં CNGના ભાવમાં સતત 13મી વખત વધારો છે. ઈંદ્રપ્રસ્થ ગેસ લિમિટેડની વેબસાઈટ પર આપવામાં આવેલ માહિતી અનુસાર, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં CNGના ભાવમાં હવે 73.61 રૂપિયા પ્રતિ કિલોગ્રામથી વધીને 75.61 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગયો છે. રાષ્ટ્રીય રાજધાની અને આસપાસના શહેરમાં 7 માર્ચ બાદ CNGની કિંમતમાં આ 13મી વખત વધારો છે. આ દરમ્યાન કુલ મળીને CNGના ભાવ 19.60 રૂપિયા પ્રતિ કિલોગ્રામ વધ્યા છે.1 વર્ષમાં ભાવમાં 32થી વધુનો વધારોમળતી માહિતી અનુસાર, ગત એક વર્ષમાં કિંમતોમાં 32.21 રૂપિયા પ્રતિ કિલોગ્રામ અથવા 60 %ની વૃદ્ધિ થઈ છે. જો કે, ઘરેલુ રસોઈમાં પાઈપથી ગેસની પાઈપથી ગેસનો દર, જે પાઈપ્ડ પ્રાકૃતિક ગેસ કહેવામાં આવે છે, તેની કિંમત 45.86 રૂપિયા પ્રતિ SCM જ છે.શું છે મુખ્ય કારણ ?સિટી ગેસ ડિસ્ટ્રીબ્યૂટર્સ ગત વર્ષે ઓક્ટોબરથી સમય-સમય પર કિંમત વધારી રહ્યું છે. તેનું મુખ્ય કારણ કોરોના મહામારી છે, જેના કારણે સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થા ખરાબ થઈ ગઈ છે. તેના કારણે ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય ગેસની કિંમત વધારવાની શરૂઆત થઈ ગઈ છે.
Trending
- Kuber Yog: જે લોકોની રાશિમાં હોય છે કુબેર યોગ તેના પર મન મૂકીને પૈસાનો વરસાદ કરે છે ધનના દેવતા
- Akshaya Tritiya 2024: અક્ષય તૃતીયા પર 100 વર્ષ પછી બનશે આ સંયોગ, આ રાશિના લોકો પર થશે પૈસાનો વરસાદ
- Viral Video Today: એક બાજુ આને જોઈને દુલ્હન થઇ ગઈ એના પર ફિદા! તો બીજી બાજુ વરરાજાની થઇ આવી હાલત
- Solar Energy : વિશ્વમાં વાગી રહ્યો છે ભારતનો ડંકો, જાપાનને ઘૂંટણિયે ભેર કર્યું…. હવે આ બે દેશોનો વારો
- Maharana Pratap Jayanti : મહારાણા પ્રતાપ જયંતિ પર PM મોદી આપ્યો સંદેશ, ‘અમે કોઈને છંછેડતાં નથી, પણ જો કોઈ………
- Explosion At Fireworks Factory : તમિલનાડુમાં શિવકાશી નજીક ફટાકડાની ફેક્ટરીમાં થયો ભયંકર વિસ્ફોટ, થયા 8 લોકોના મૃત્યુ
- Bajaj Pulsar NS400z Vs Triumph Speed 400 : 400cc સેગમેન્ટની આ બે બાઇકમાંથી કઈ બાઈક છે સૌથી બેસ્ટ, જાણો વિગતો
- Amazon Online Fraud: એમેઝોને આપ્યો દગો! ગ્રાહકે મંગાવ્યું લાખોનું લેપટોપ, વ્યક્તિને પધરાવી દીધી આવી વસ્તુ